"રોજ રોજ નથી ખાવા નિસાસા બસ!હવે તો મને તું જ જોઈએ,
આ દિલ રુપિ દરિયામાં ડૂબી જવા બસ! હવે તો મને તું જ જોઈએ,
સુખ દુખ નો તું મારો સાથી છું બસ! હવે તો મને તું જ જોઈએ,
ના જોઈએ રુપ કે ના જોઈએ રૂપિયો બસ! હવે તો મને તું જ જોઈએ,
આ જીવડાં રૂપી દેહમાં જીવ રહે કે ના રહે બસ! હવે તો મને તું જ જોઈએ,
મારી કામણગારી કાયા ને ભીંજાઈ દેવા બસ! હવે તો મને તું જ જોઈએ".
Love@sanprit ???