મને હરીફ ગણીને નફરત કરતા પહેલાં,
એકવખત મને રૂબરૂ મળી તો જુઓ !

શું ખબર હું એ હરીફાઈનો હિસ્સો જ ન હોવ,
એકવખત સમી સાંજે ચર્ચા કરી તો જુઓ !
J®S✍️

Gujarati Blog by Jignesh Shah : 111250395

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now