પાણી વહેવા માટે જમીનની ગુણવત્તા નથી જોતું પણ જમીનનો ઢાળ જુએ છે, જે બાજુ ઢાળ હોય એ બાજુએ વહી જાય છે.
પ્રેમનું પણ કંઈક આવું જ છે, વ્યક્તિને જોયા વિના તે વ્યક્તિની લાગણીઓના ઢાળ પર વહેવા લાગે છે.

Gujarati Blog by Hitesh Rathod : 111249766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now