*સાહેબ*
" _*બાળક* :- આપણે આ વખતે પણ *ગણપતિ દાદા* લાવીશું ?_

_*પપ્પા* :- હા, બેટા ગણપતિ દાદાની સ્થાપના તો કરવાની જ હોય ને, ઘરમાં દાદા તો જોઈએ જ ને !_

_*બાળક* :- તો પપ્પા આપણે બાજુનાં *વૃધ્ધાશ્રમમાંથી* આપણા *સાચા દાદા* લઈ આવીએ તો..??_ " ??

Gujarati Whatsapp-Status by Haresh Shah : 111248590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now