તું જોઈએ છે...
સવારે ઉઠતા જ તારો ચેહરો નજર ની સામે જોઈએ છે...
કોઈ સુંદર શાંજ માં ખભે માંથુ મુકવા માટે તું જોઈએ છે...
દિવસ માં 10 વખત ફોન કરીને ખાઘું કે નય એ પુછવા તું જોઈએ છે...
ઉદાસ હોવ ત્યારે ખોળા માં માંથુ રાખી ને રડવા માટે તું જોઈએ છે...
મને આખી જીંદગી હેરાન કરવા માટે તું જોઈએ છે...
જીંદગી ના છેલ્લા શ્વાસ સુધી બસ તારો જ સાથ જોઈએ છે... .....