એક દીકરી જેણે પોતાના પિતાની ઈજ્જત માટે
પોતાના પ્રેમી ને છોડી દીધો....
એ છેલ્લી વખત પ્રેમીને મળ્યા પછી...
પાછા જતા સમયે પોતાના પ્રેમીને કહ્યું કે હું તારા માટે શુ પ્રાર્થના કરું...
ત્યારે પ્રેમી એ કહ્યું કે, તું પ્રાર્થના કરજે કે, મારે પણ તારા જેવી એક દીકરી હોય...
કારણ કે તે આજે સાબિત કરી દીધું છે કે કેવી રીતે એક દીકરી પોતાના પિતાનું અભિમાન હોય છે.