*જય માં મોગલ*

*જય શ્રી માંડવરાયજી દાદા*


❛પ્રશંસા થશે તારી તું સહેજે હરખાતો નહી,
ટીકા પણ થશે તારી તું સહેજે પણ ગભરાતો નહી,
માણસે માણસે બદલશે તારું મૂલ્યાંકન તું સહેજે બદલાતો નહી,
તારા અનુભવો ને છોડી તું બીજાના રસ્તે ચાલતો નહી.❜

Gujarati Quotes by Jiten Gadhavi : 111247931

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now