હમણાં "APNA TIME AAYEGA" નો નવો ટ્રેન્ડ આવ્યો છે.અમુક લોકો આવા લખાણ વાળું ટીશર્ટ પહેરે છે.પણ એન્જિનિયર અને એન્જિનિયરીંગ કરતા સ્ટુડન્ટ માટે આ જરાય લાગુ પડતું નથી.કારણ કે એમનો તો ટાઈમ હવે જતો રહ્યો.જ્યારથી એમણે એન્જિનિયર બનવાનું વિચાર્યું ત્યારથી એમનો ટાઈમ પુરો થઈ ગયો.કોઈ સારી કોલેજ માંથી સારા માર્ક્સ સાથે પાસ થાય અને પ્લેસમેન્ટમાં સારી કંપનીમાં જોબ મળી જાય તો વાત અલગ છે.બાકી 10,000 માં 12-12 કલાક ડે નાઈટ નોકરી કરતા હોય અને પાછા "APANA TIME AAYEGA" ના ટીશર્ટ પહેરીને આટા મારતા હોય છે અને કંપની માં મજુર જેવું કામ કરતા હોય.બિચારા ભણેલા ગણેલા મજૂરો.