કાલની જેમ આજ શોધું છું,
ઝાંઝવામાં જહાજ શોધું છું.

માત્ર ખાલીપણું નહીં ચાલે,
શબ્દમાંથી અવાજ શોધું છું.

Gujarati Microfiction by Krishna Timbadiya : 111245416

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now