Gujarati Quote in Blog by Sahal Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું તું જાણે છે..?

જ્યારે આપણે છેલ્લી વાર મળ્યા હતા...

એ દિવસે દિવાલ પર થી ઘડિયાળ ઉતારી ને એના કાંટા પડકી ને સમય ને રોકવા નો નાકામ પ્રયાસ મેં કર્યો હતો.....

પણ તું તો સમય ની રેત હતી સરકી ગઈ મારી મુઠ્ઠી માંથી........

Gujarati Blog by Sahal Shah : 111244679
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now