ગુજરાત ના પ્રખર રાજ કવિ, લેખક, સામાજિક સુધારક અને સ્વતંત્ર સેનાની શ્રી ઝવેરચંદ મેઘાણી ના ૧૨૩ માં જન્મ દિવસ નિમિતે તેમની દિવ્ય આત્મા ને સત સત વંદન. સૌરાષ્ટ્ર ના ચોટીલા મુકામે તેમનો જન્મ થયો હતો અને સમગ્ર વિશ્વ માં તેમની લેખની અને લોક સાહિત્ય ના કારણે તેમની સુવાસ ફેલાયેલ છે.