કેવી રીતે તૂટી ગયા આપણે
એના દાખલા લોકો આપે,

એના કરતાં સારું છે કે,

કેવી રીતે તરી ગયા આપણે
એના ઉદાહરણ લોકો આપે...

Gujarati Good Morning by Dharmesh Vala : 111243143

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now