ક્યાંક પ્રેમ નું ગુલાબ છે તો,
ક્યાંક ચેહરા નું સૌંદર્ય છે તો,
કયાંક હ્રદય નું રુદન છે તો,
કયાંક પ્રેમ મળી જાય તો,
ક્યાંય મિલન ની પ્રીત મળી જાય તો,
તો રોજ ઉલ્લાસ ઉમંગ છે,

Gujarati Poem by Patel Amit : 111243105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now