Gujarati Quote in Whatsapp-Status by Haresh Shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?? *પર્યુષણ પર્વાધિરાજ..* ??

*એટલે*.......

*પ્રભુ સાથે સંબંધ વધારવા માટે* *આઠ દિવસ...!*
*પ્રભુ સાથે પ્રીત કરવા માટે* *આઠ દિવસ....!*
*પ્રભુની વાણીને સાંભળવા માટે*
*આઠ દિવસ...!*

*મહત્ પુણ્યના યોગથી મળેલા આ આઠ દિવસને પરમ પ્રેમે આવકારી કૃત્કૃત્ય થઈ પ્રભુએ ચીંધેલા માર્ગ પર આરુઢ થઇએ..!.*

*પ્રત્યેક જીવ સાથે મૈત્રી કરી અનેક ભવોના બાંધેલા કર્મનો નાશ કરવા માટે આ આઠ દિવસ નો યોગ્ય ઉપયોગ કરી લઇએ..!.*

*મન કુંડાને શુધ્ધ બનાવી શ્રધ્ધા તણી માટીથી ભરી લઇ વાવી લઈએ ધર્મ તણા બીજ.*

*શ્રી પર્યુષણ મહાપર્વધિરાજને હ્રદયથી વધાવીએ* . ...!
*સર્વ જીવોની ક્ષમા પ્રાર્થીએ. .!*

?? *મિચ્છામી દુક્કડમ* ??

Gujarati Whatsapp-Status by Haresh Shah : 111242552
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now