જીવનની ઘટમાળ ક્યારેક અંશ-છેદની રમત જેવી લાગે છે,
જીવતર ગણિતના અંશ કે છેદમાં સીધા સંબંધોના છેદ ઉડે,
અવિભાજ્ય સંખ્યા જેવા સંબંધો અકબંધ રહી જાય છે,
ના કોઈ છેદે ના ભાગી શકે, સરવાળે શેષ એમની જ વધે.

Gujarati Blog by Hitesh Rathod : 111242177

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now