Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપડે બધા જ હરેક કામ હોદા ની હરોળે pass on the pass કરીએ છીએ .....વ્યક્તિ... વસ્તુ... વિશ્વાસ.. બધું જ કોઈ ના પર ઢોળી ને આપડે free થઈએ છીએ ને આમ જ કશુંજ કોઈ ને કામ નથી આવતું...!!! કૃષ્ણ ની કહેલી નીતિ જ આપડે ભૂલી ગયા...કદાચ ઈશ્વરે આપડા ગર્ભ ના જન્મ સાથે pass on the pass કર્યું હોત તો..તો કદાચ આપડા જન્મ નું અસ્તિત્વ પણ ના હોત..!?.તો આજે જ્યારે જન્મ મળ્યો...વ્યક્તિત્વ જડ્યા... હોદ્દા ઓ મળ્યા અને છતાંય ખાલી માણસ માણસ ને પણ કામ ન આવે તો આ ઈશ્વર નો આપેલો જન્મારો નકામો છે...so એકબીજાને pass on the pass કરવા કરતાં સહજ જે છે એ સ્વીકાર કરી prior આપી ને કોઈ ને help કરી આગળ વધારવું એ કૃષ્ણ ની નીતિ છે.....be lated happii janmastmi.

-Hina modha

Gujarati Blog by Hina Modha : 111242042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now