એને કોઈનુ નામ ન આપો,
આ પ્રેમ ને બસ પ્રેમ જ રહેવા દો
આંખો થકી પ્રેમરસ દિલ માં ઉતરવા દો
વિતેલા પળોને યાદો માં જીવવા દો
એને કોઈનુ નામ ન આપો,
આ પ્રેમ ને બસ પ્રેમ જ રહેવા દો

Gujarati Poem by Krunalmore : 111240399

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now