કાન તે તો કમાલ કરી
મહાભારત ભાંગી ગીતા કરી

કાન તે તો કમાલ કરી
ચક્ર ધરી કહાની કર્મની કરી

કાન તે તો કમાલ કરી
વાંસળી ધરી વાતો પ્રેમની કરી

જીતેન ગઢવી

Gujarati Poem by Jiten Gadhavi : 111240275

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now