કંઈ કેટલીય યાદો છોડી વિમળા બા આજ જઇ રહ્યા હતાં, એ દીકરાનાં ઘેર જેની સાથે એમનો લોહીનો સંબંધ નહોતો પરંતુ લાગણીનો સંબંધ સ્થપાયો'તો.
હા,દત્તક લીધાં એ 80 ની આસપાસ પહોંચવા આવેલા વિમળા બાને વિશાલ એ..
અશ્રુભીની બીજી અનેક જર્જરિત આંખોમાં એક સ્વપ્ન મૂકીને કે કોઈ બીજા વિશાલો પણ આવશે આવા કેટલાંય તરછોડાયેલા વિમળાબાને સહારો આપવા..