ચાલ જઈએ એ દિલ,
જ્યાં બે અને બે ચાર ની ગણત્રીઓ નથી..

સુકુનના એ સાનિધ્યમાં,
જ્યાં હોય સંધ્યાના રંગો,
બસ તું, હું અને ચાની પ્યાલી..?

? Anju

Gujarati Romance by Anjali Shivam : 111238364

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now