જમાનો ગયો હવે નથી હોતી જમણવારમાં "પંગત."
સાથે બેસીને જમવું એ પરિવાર
સાથે ની "સંગત."
વર્ષોના વાહણા વીત્યા ગઈ હવે એ "રંગત "

Gujarati Poem by Hemisha Shah : 111238214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now