" એક ".      " એક "


કહેવાય છે  કે, ઈશ્વર તો એક છે,

જુદા જુદા રૂપ માં,અનેક માં એક  છે,

પાણી ના ટીપેટીપા , વરસાદ માં અનેક છે,

અનેક નદીઓ થી, સાગર માં એ એક છે,

આજે પણ વિચારધારા ઓ,ભારત માં અનેક છે,

આવે જો સંકટ,ભારત એક અખંડ છે,

Gujarati Poem by Kaushik Dave : 111237912

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now