Gujarati Quote in Thought by Oza Dhruv

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ કા ભવર કરે પુકાર
પ્યાર કા રાગ સુનો, પ્યાર કા રાગ સુનો રે...

આપણાં ઓલ્ડ બોલિવૂડ એવરગ્રીન સોંગ્સ, એક પળ માટે ધ્યાન થી વાંચશો તો અજીબ લાગશે કે; કે શું આ દિલ કા ભવર ની વાત કરે છે આવું કાઈ ના હોઈ.

પણ જે માણસ કોઈનાં પ્રેમ માં હશે ને એ બરોબર સમજી જશે આ ભાષા ને, તો કેમ એવું? બધા ને ગિત મજા આવશે સાંભળવું પણ સમજ્યું બોવ ઓછા એ હશે.

કેમ કે જ્યારે તમે કોકને બોવ ની-સ્વાર્થ ચાહો છો ને થાય તમારી સાચી વાણી તમારા દિલ થી નીકળે છે. શબ્દો થી તો ફક્ત સંબધ નો પુલ બંધાય છે. એ પુલ ને બંને તરફ થી મજબૂતી દિલથી નીકળતી વાણી ની દોર આપે છે. ને જ્યારે પુલ તૂટે ને ત્યારે આપણે હંમેશા ને ફરી બાંધવા ની જગ્યા એ વધારે શબ્દો ના ભાર વડે એને તોડવા બંને તરફ થી પ્રયત્નો કરીયે છીએ.

એટલે જ તો કીધું કે દિલ કા ભવર કરે પુકાર....

પ્યાર કા રાગ સુનો પ્યારે, પ્યાર કા રાગ.....

તો તૂટતો પ્રેમ નો પુલ કદાચ બચી જશે...

#તમારુંશુકેવુછેભાઈબંધ .

Gujarati Thought by Oza Dhruv : 111237497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now