Gujarati Quote in Good Morning by Hitesh Rathod

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકાક્ષરી શબ્દ 'ચા' વિશે એક રસપ્રદ સંશોધન:
> ચા રાતભરની સુસ્તીને મિનિટોમાં ગાયબ કરી દે છે.
> ચા એ માત્ર હુંફાળું પીણું નથી, તે વ્યક્તિ વચ્ચે હૂંફ પેદા કરે છે અને તેને જાળવી પણ રાખે છે.
> ચા વ્યક્તિ વચ્ચેના વર્ષો જૂના અબોલાને પુન:જીવિત કરી શકે છે.
> ચા ઘણા સમાજમાં બે જૂથો વચ્ચે સમાધાન કરવામાં મધ્યસ્થીનું કામ કરે છે.
> ચાનો એક કપ બે પ્રણય પંખીઓના અધર મિલનનું નિમિત્ત બની શકે છે.

Gujarati Good Morning by Hitesh Rathod : 111237149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now