Gujarati Quote in Blog by Jigs Hindustani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મિત્રો આવતી કાલ એટલે તા. 12/08/2019 અતી કરુણ તહેવાર, કોઈનો જીવ ? લઈને તહેવાર મનાવવાનું અને નિર્દોષ અબોલ જીવની હત્યા ? કરી તહેવાર મનાવવાનો પર્વ છે.*

*પણ આપણે કે મુગા પ્રાણી કાંઈ નથી કરી શકવાનાં નથી, તો મિત્રો આ અબોલ પ્રાણીઓ ના જીવ ને બીજી ગતી માં જૈન ધર્મ મળે અથવા સારી ગતી મળે એ માટે પ્રભુ પાસે પાર્થના કરીયે અને એ અબોલ જીવ માટે ૧૨ નવકાર ? ગણીયે, બધાને વિનંતી છે.*

*આવતી કાલ સોમવાર ના પથારી પર તમારી આંખ ?? ખોલો ત્યારે બાર નવકાર ? ગણીને જ પથારીમાંથી ઉઠજો, કરુણા રાખજો, શારીરીક ક્ષમતા અને શાતા, અનુકુળતા હોય તો એક આયંબીલ નું તપ જરૂર કરજો. આ તપસ્યા ના થઈ શકે તો બીજાને પ્રેરણા જરૂર કરવી તથા તપસ્વીઓ ની અનુમોદના જરૂર કરવી.?*

*નવકાર ના જાપ સતત ફેરવવા.*

*અને જો આયંબીલ ના થઈ શકે છતાં પણ શક્ય હોય તો 1/2/3 વીગઈ નો ત્યાગ અને એ પણ શક્ય ના હોય તો સફેદ અનાજ અથવા સફેદ ખાધ્ય નો ત્યાગ. અને એ પણ શક્ય ના હોય તો અસમર્થતતા નો ભાવ સેવવો (ભોજનની અનુમોદના ના કરવી.)*?

*અને આ મેસેજ આગળ મોકલી ધર્મની દલાલી કરજો “આભાર”.*
????????
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677

Gujarati Blog by Jigs Hindustani : 111234811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now