આજે હું ખોટો પડ્યો
આજે મે એક હોટેલ મા એક પતિ પત્નીને હાથમાં હાથ નાખીને પ્રેમભરી વાતો કરતા જોયા ત્યારે મારા મનમાં વિચાર આવ્યો લગ્ન જીવન આટલુ ખરાબ નથી,
હાળું પછી ખબર પડી પત્ની બીજા ની હતી અને પતિ બીજા નો હતો

Gujarati Good Night by BHAVIN HEART_BURNER : 111234789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now