આ વરસાદ ની ઠંડી ઠંડી બુંદો
ઠંડો વ્હેતો આ માદક પવન
વાતાવરણ માં મહેકતી
ભીની માટી ની સુગંધ
આકાશ માંથી પડીને ધરતી
વિરાઈ જતી પાણી ની બુંદો
ગરમા ગરમ ચા નો કપ અને
ચાદર ની હુંફાળી ગરમી ને
સાથે તારી યાદો ની ઉષ્મા
બસ આ જ છે એક સુંદર
વરસાદી દિવસ ની શરૂઆત...
#pooji