કૂતરો પોતાની સરહદ નો જો કોઈ બીજા કૂતરા ને જોઈ લે તો ભોંકવા માંડે છે,સિંહ ગર્જના કરે છે એવી જ રીતે બીજા પ્રાણી જેમ માણસ પણ સરહદ બનાવી માણસ ને માણસ થી અલગ રાખે છે,સારું છે કુદરત કોઈ આવા ભેદ રાખતું નથી નહીં તો પાણી, ઝાડ અને હવા જો સરહદો ના ભેદ રાખતું હોત આ દુનિયા માં જિંદગી નું નામોનિશાન જ ન હોત,