સબંધો નો એક સાદો હિસાબ છે,
ક્યારેક હું તો ક્યારેક તું બેહિસાબ છે,
વિચારો ની વાંસળી ના સુર ભિન્ન છે,
પણ તેમાંથી રેલાતું સંગીત લાજવાબ છે...
~અદ્વૈત

Gujarati Shayri by Himanshu Patel : 111232666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now