ઘર મોટું હોવાથી હૃદય મોટું નથી થઈ જતું,પૈસા વધુ હોવાથી મન માં પ્રેમ નથી વધી જતો,આ તો બધી બાહ્ય વસ્તુ ની વાત છે, બાકી માણસ જ્યાં સાચો પ્રેમ અને સાચો વિશ્વાસ મળે ત્યાં બધું છોડવામાં વાર પણ નથી લગાડતો.

Gujarati Quotes by shreyansh : 111232517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now