ઉંમર થી માન જરૂર મળેછે પણ આદર તો વ્યવહારથીજ મળે
એક વાત જિંદગી માંથીશીખવા ની છે
શ્રદ્ધા એક્સપાયર થાય તો અંધશ્રદ્ધા બને છે
અને વિશ્વાસ અપગ્રેડ થાય તો
આત્મવિશ્વાસ બને છે સફળતા કરતા સંતોષઉત્તમ છ કારણ કે
સફળતા બીજા નક્કીકરે છે
જ્યારે સંતોષ એઆપણો આત્મા નક્કી કરે છે