‼
કોઈ જ રંગ નથી હોતો વરસાદના પાણીમાં..,
તો પણ..,
તેના પગરવે આખું વિશ્વ રંગીન બની જાય છે..!!

✍?..કુમાર રાણા..શુભરાત્રિ..જયમાતાજી

Gujarati Shayri by KUMARPALSINH RANA : 111230027
KUMARPALSINH RANA 7 year ago

જી ધન્યવાદ ઉર્મિજી ??

Urmi Waghela 7 year ago

૧૦૦% સાચી વાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now