જો વરસતા વરસાદ માં...
તમને, પ્રિયજન ની યાદ આવે
તો સમજવું કે...
“તમે જુવાન છો” !!

બાકી જો, ભજીયા યાદ આવે
તો સમજી લેવું કે “ઉંમર થઈ ગઈ છે”..

???

Gujarati Jokes by Manoj Mehta : 111229843

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now