જંગલની ઠંડી સ્વચ્છ હવા અને લીલોતરી આંખોને
જેટલી ઠંડક આપે છે તેટલી ઠંડક તો આઇસ બેગ પણ નથી આપી શકતા
બસ! જાતે અનુભવ કરવો પડે !!

-કૃતિકા

Gujarati Thought by Krutika : 111228163
Vasani Kalpesh 7 year ago

છાશ લીંબુ પાણી કેરીનો રસ દહીં લસ્સી આઈસ્ક્રીમ આઇસ બેગ જંગલની સ્વચ્છ અને ઠંડી હવા આ બધું અંધવિશ્વાસ છે સાચી ઠંડક તો બૈરી શાંત રહે એમાં જ મળે છે. ???????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now