*ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી,*
*દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી,*

*મેળવવા તો બધા માંગે છે ઘણું બધું,*

*પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી.*

*Good*Morning*

Gujarati Good Morning by Manoj Mehta : 111227597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now