વાત..
નાની છે પણ તે ..
છે વાત મારી તારી..
કોઈના પણ દીલ તણી.
ત્યાં વસે એક ચાહત
તુજ ચાહ ની પ્રબળ..?
તને ચાહવું તે સકળ..!
નયન ને મીંચી તત્ક્ષણ,
પામું તુજ દર્શન પ્રત્યક્ષ...?
વિશ્વનો આધાર તુજ ધર..!
નમું નમામી અંતર્યામી ..!
ન ઈચ્છુ મોક્ષ કે જીવન,
અર્પે તું પરોક્ષ રીતે આશિષ ..!
?????
જયશ્રી.પટેલ
૨૨/૧/૧૯