English Quote in Blog by Prashant Soni

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિકરો ........

8 વર્ષ : પપ્પા મને રીમોટ કંટ્રોલ વાળી કાર જોઇએ છે. ( ઇચ્છા પુરી )
11 વર્ષ : પપ્પા મને ₹200 વાળી પાર્કર ની પેન જોઈએ છે.
( ઇચ્છા પુરી )
17 વર્ષ : પપ્પા મને સ્પોર્ટ્સ બાઇક જોઈએ છે.
( ઇચ્છા પુરી )
21 વર્ષ : પપ્પા મને તમારી્ પ્રોપર્ટીમા મારો ભાગ જોઈએ છે.
( ઇચ્છા પુરી )
35 વર્ષ : પપ્પા મને તમે આ ઘરમાં નથી જોઇતાં.
( ઇચ્છા પુરી )

“દિકરી”


8 વર્ષ : પપ્પા મને તમારી સાથે સમય વીતાવો છે.
( પપ્પા પાસે સમય નથી )
11 વર્ષ : પપ્પા મને તમારી સાથે રમવું છે.
( પપ્પા પાસે સમય નથી )
17 વર્ષ : પપ્પા મને તમારી સાથે ફરવું છે.
( પપ્પા ધ્યાન નથી દેતાં )
21 વર્ષ : ( લગ્ન વખતે ) પપ્પા મારે તમને એકલા મુકીને નથી જવું.
( એ શક્ય નથી )
35 વર્ષ : પપ્પા તમે ચિંતા ન કરશો મારી સાથે રહેવા આવી જાવ.
( ઇચ્છા પુરી )
કારણકે હવે પપ્પાને ખબર પડી ગઇ છે કે ખરેખર દિકરી આપડી હોયછે અને દિકરો પારકો હોયછે.

ભાગ્યશાળી છેં એ કે જેના ઘરે દિકરી છેં.

અરે ભગવાન પણ ભાગ્યશાળી નેજ દિકરી આપેછે.

દિકરી એતો ભગવાને બનાવેલી અને દીધેલી ખુબ જ સુંદર ભેટ છે.

માટે આપ સૌને નમ્ર વિનંતિ છેકે દિકરી ને ખુબ પ્રેમ કરો અને દિકરી નો આદર્ કરો. ...કારણ કે દીકરી એ તમારા ગયા જન્મ ના પુણ્ય ની ભગવાને આપેલ રશીદ chhe

English Blog by Prashant Soni : 111225444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now