હાડ, માંસ ને સૂવાળી ચામડીને હોઠો થી કરે ચુમ્મા ચાટી, જાત પાત ની ભાન નથી..!!
સ્પર્શ વિહોણી આંખ એજ, ઓળખાતી મળે જો મેળા મા,
ઓળખવાની ભાન નથી...!!
પાળી ને રાખવી છે કુતરા ની જાત ને કરવુ શયન પણ સંગે, જાત છે માનવ ની કે પશુ ની, ઓળખવાની ભાન નથી..!!
ગાય, બકરા, ને ગધેડા પેટ પાળે ઉકરડા,
એંઠવાડ ની ઉપજ ને એંઠવાડ કહેવાની ભાન નથી...!!
વાત ચાલે ચોરે ચૌટે જો જાત ભેળી પાત ની તો,
માનવને જ માનવ કહેવા ની ભાન નથી..!!
@વીડી youtube.com/c/vddabhi