"બાળકો માટે આટલું કરો ".... બાળકો ને પ્રેમ અને સ્નેહ થી સારી સારી વાતો શીખવાડો..સારા કાર્યો માટે પ્રોત્સાહિત કરો.. બાળકો ને આગળ વધવા માટે સહકાર આપો.. અને તેમને આત્મનિર્ભર બનવા માટે સહયોગ કરો... બાળકો ખોટા માર્ગે જાય નહીં તે માટે પુરતું ધ્યાન આપો... અને બાળકો પોતાની મહેનતથી કુશળ તા થી આગળ વધે તે માટે પ્રયત્નશીલ રહો.... આનંદ થી જીવવા દો...??.જય શ્રી કૃષ્ણ ???