આંગળીના ટેરવામાં ફૂટ્યું તું ફૂટ્યું તું એક રાધાનું નામ,
આખુંયે આયખું મે ઘટ્યું તું ઘૂંટયું તું એક રાધાનું નામ.

કાન્હાના સરનામે લખ્યું તું લખ્યું તું એક રાધાનું નામ,
કેમ કહું કે હૈયામાં વસ્યું તું વસ્યું તું એક રાધાનું નામ.

ક્લારૂપ

Gujarati Good Night by Pravin.. : 111224661

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now