વિચારો તમારા પોતાના હોવા જોઈએ બાકી તો ઉધાર તો પૈસા પણ મળે છે
ઉધાર લીધેલા પૈસા ક્યાંક કામ આવે, પરંતું ઉધાર લીધેલ વિચારો ફક્ત ઉધાર આપનાર ને જ કામ આવે
વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે આપણે ભલે ફકીર હોય પરંતું આપણા વિચારો થી આપણે અમીર હોવા જોઈએ
તે ત્યારે જ શકય બનશે જ્યારે તમે તમારા વિચારો પ્રગટ કરશો કેમકે તમે શું વિચારો છો એ તમે ને તમારા સાથે સંબંધ ધરાવનાર ને જ ખ્યાલ હોય છે.
લિ. ગૌરાંગ કુબાવત