કુરુક્ષેત્ર
નંદક,સુદર્શન, ન વેણુ માટે કર ખાલી
ગોકુળની માટી સાથે કાને યશોદા ય વિસારી
સાંખ્ય,કર્મ ને ગીતા માં યોગ ભક્તિ,
રુકમણી ભરથારે અમર પ્રીત રાધા ય વિસારી
દેવકી-કાલિન્દી માં નથી ભીસાયો મોહન
પણ એથી નથી શીખતો કઈ સામાન્ય જન
શીખવે શ્રી કૃષ્ણ ચલો એ નીતિ
એ સારથી મન ધ્વન્દ્વ નો તુ જ એક રથી
એ દોરશે લડવું જાતે રહ્યું,
જીવન કુરુક્ષેત્રે રન્ના મથવું જાતે રહ્યું.