હે વર...સા સા સા સાસા સા સા.... દ ..
તેં સાંભળ્યો ને મારો સાદ ?
તો હવે તું જલ્દી આવ!
ખેડૂત, ધરા, મોર, ચાતક.. બધા થી વધુ અમે માણસો તારી રાહ જોઈએ છે કારણ કે આ ગરમી માં થોડી રાહત થાય ને , તારા નામે ભજિયાં ખવાય.
તું કંઈ નવોઢા નથી, કે તૈયાર થઈ ને આવતાં આટલી વાર કરવાની હોય !
જલ્દી આવ,તારા માટે અહીં આધાર કાર્ડ ફ્રી એન્ટ્રી છે,જ્યાં હોય ત્યાં થી પાછો આવ, તને કોઈ નહિ વઢે.
??️?