English Quote in Poem by Prashant Soni

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય

ઘડિયાળના કાંટાની જેમ સરકતા સમય,
જિંદગી ઓછી કરતો સમય,
પકડુ પરંતુ ન ઝીલાતો સમય,
હાથતાળી આપી છટકતો સમય,
ખડખડ ઝરણા જેમ વહેતો સમય,
કોઇનાથી ન રોકી શકાતો સમય,
"સોની" એક સવાલ છે સમય,
ક્યાંય ન ઉકેલાતો સમય

- પ્રશાંત સોની

English Poem by Prashant Soni : 111217867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now