બંધાઈ છે,આજે મન ની મન થી પ્રીત.
છું ટી રહી આજે આ આડંબર ની રીત
ઉડું છું હું આભ માં સાથે મનમિત.
મન ના માણીગર આજે સંભળાવ રૂડું કોઈ ગીત.
હર્ષે હિંડોળા ખાય મારું હૈયું ને હરખાય મારું ચિત્ત.
દિલડું હારી ને મારું હું તો ગઈ જીત.
બંધાઈ છે,આજે મન ની મન થી પ્રીત.....
મેઘા....✍