કોઈ કૂકડો ક્યારે પણ કુકડી સાથે લગ્ન નથી કરતો,પણ આખી જિંદગી સાથે જીવી જાય છે, કોઈ કૂતરી પોતાના ગલુડીયા ઓ માટે ઘર નથી બંધાવતું, પણ એના છોકરાં જાતે જીવતા શીખી જાય છે,કોઈ કબૂતર મંદિર કે મસ્જિદ નો ભેદ નથી રાખતું ,પણ છતાં હૃદય માં માનવતા રાખી જાય છે, પંખી સરહદો ને પાર કરી જિંદગી ની ખૂબસૂરતી ને માણી જાય છે,બીજી બાજુ માણસ રીતી રિવાજો અને સરહદો ને ધર્મ પકડી એક બીજા ને મારતો જાઈ છે.