Gujarati Quote in Questions by Suraj

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમા ઓઢેલી છત્રીઓ નડે છે... હવે એવો વરસાદ ક્યાં પડે છે?? આપણને જોઇ અને ઘેરાતુ આભ અને આભ જોઇ ઘેરાતા આપણે વરસી રહેવાની જાણે લાગી શરત એવા ભીતરથી લહેરાતા આપણે... આછી આછી શરમ જ્યાં નડે છે... હવે એવો વરસાદ ક્યા પડે છે..? છત્રી હો એક અને ઓઢનારા બે પછી શુ નુ શુ થાય એ ય જાણીએ ઓઢાડી એકને ને બીજુ ભીંજાય એમ આવનારી વર્ષાને માણીએ એવુ ભીંજાવુ ક્યા હવે જડે છે.. હવે એવો વરસાદ ક્યા પડે છે....

Gujarati Questions by Suraj : 111213465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now