"ચાલતો જાઉ છુ રાહ પર પણ,
કયા કહુ છુ કે આંખ ખોલી ચાલતો થાઉ છુ!"
"રાહની મને હવે રાહ નથી પણ,
કયા હુ એમ કહુ છુ કે સમય ની વાટ જોઉ છુ!"
"રસ્તા અનેક પરીક્ષા કરે છે પણ,
કયા હુ એમ કહુ છુ કે આનંદની આ સફર નથી!"
"આવડત વસ્તુ એવી છે જે આંખે જોઈ શકાય નહી
પરંતુ એમ કયા કહુ છુ કે નરી આંખે દેખાય નહી!"