"જેમ દરીયા ને નદી મળે એમ આપણુ મીલન છે,
જગ આખુ બદલાયુ પણ તુ તો એની એજ છે"!
"સમણે ઉડતા ચકોરની માફક જીવન પાંખો ફફડાવે છે,
જગ આખુ બદલાયુ પણ તુ તો એની એજ છે!"
"આખુ જીવન ન છોડજે તુ મારો સાથ પણ,
જગ આખુ બદલાયુ પણ તુ તો એની એજ છે!"
"એ સ્મૃતિ ના બાગ મા રહેતી ધુંધળી યાદો થઇ,
જગ આખુ બદલાયુ પણ તુ તો એની એજ છે!"
"ગમે તેમ પણ એ દિવસો પાછા લાવુ કયાથી,
જગ આખુ બદલાયુ પણ આપણે તો એજ રહેવુ છે!"