हज़ार राहे मुड़ के दिखी
कहीसे कोई सदा ना आई,
આવી જ કંઈક હાલત એ વ્યક્તિની થાય છે જેને લોકો દુનિયાના તોર થી જુએ છે. મતલબ કે એક છોકરો જો કોઈ અજાણી વ્યક્તિ(છોકરી) સાથે જસ્ટ ફોર ફન પણ વાત કરે ને એટલે કા તો એ છોકરો બ્લોક થયો હોય ને કા તો ફક્ત જરૂર પૂરતો ઉડતો જવાબ મળ્યો હોઈ.
અને મજાની વાત એ છે કે જવાબ પેલી વ્યક્તિ એ એવા ટૂંકા ને સચોટ રીતે લખ્યો હોઈ ને કે છોકરા ને એ વાંચી ને ખબર પડી જાય કે છોકરી નથી ઇચ્છતી વાત કરવા,
(નોંધ ;- આવું જાત અનુભવ મને પણ હમણાં તાજો તાજો છે)
અને પાછા એ લોકો તો રાઈટર્સ છે મતલબ(heartist),
થોડું મને તો અજીબ લાગે છે કે તમે એક લેખક કે લેખિકા છો એવું જો કયો છો તો પેલા વિચારથી તો સમૃદ્ધ થાઓ પછી તમારું જ્ઞાન કોક સ્વીકારશે.તમે પણ જો બધાની સાથે એના જેવા થઈ ને ચાલશો તો બ્રોડમાઇન્ડેડ થવાનું ફક્ત પ્રાણીઓ ને જ આપડે કેવું પડશે.
કેમ કે જે લોકો પોતાના લખાણથી દુનિયા ને કાંઈક નવું આપે છે એ જ પાછા કોઈ પેલ્લી વાર મળતા માણસ ને એવા કટાક્ષ થી જોવે છે જાણે એ વ્યક્તિ પણ દિલ્લી ના રેપ કાંડ માં સાથે રહ્યો હોય.
અને એટલે ન મને લાગે છે પછી વુમનએમ્પાવરમેન્ટ નો ઝંડો લય સ્ત્રીઓ નીકળે છે.
થોડાં વિચાર લેખિકા ખાસ બદલો તો દુનિયા ને કાંઈક ખરેખર સારું મળી શકશે.....તમારા યુથ ને ખાસ કરીને..
*નોંધ :- મહેરબાની કરીયે કોઈ એક વ્યક્તિદીઠ વાત નથી એટલે ડાયરેક્ટ ઓઢી ના લેવું?.